ટેકનોલોજી / હવે વોટ્સએપ લાવી રહ્યું છે એવી એપ જેનાથી તમે કરી શકશો પેમેન્ટ

WhatsApp Pay to launch in India soon, gets approval from NPCI

ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પણ તેની પે એપ લઇને આવી રહ્યું છે. વોટસએપ તેની પેમેન્ટ સિસ્ટમ પર અંગે છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યું હતું. વોટસએપ પે ભારતમાં પણ લોન્ચ થશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ