સાવધાન! / Whatsapp પરથી તમારી બેન્ક ડિટેલ્સ ચોરાઇ શકે છે, આટલી બાબતોનું ખાસ ધ્યાન રાખો નહીં તો પાયમાલ થઈ જશો

whatsapp online fraud cyber crime helpline number fake apps online scams

ઑનલાઈન છેતરપિંડીની ઘટનાઓ સતત વધી રહી છે. ઓનલાઈન કૌભાંડીઓ અવાર-નવાર છેતરપિંડીની નવી નવી પદ્ધતિ અપનાવે છે. આ કૌભાંડીઓ એટલા શાતિર હોય છે કે નાની ભૂલ તમને મોટુ નુકસાન પહોંચાડી શકે છે. હજી હાલમાં ફેક પેટીએમ દ્વારા છેતરપિંડીની ઘટનાઓ સામે આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ