સુવિધા / WhatsApp પર આવી ગયા આ જબરદસ્ત ફીચર, હવે એપમાં જ આ સુવિધા પણ મળશે

whatsapp Offering These New Features To Enhance Users Chatting Experience

દુનિયાની સૌથી પોપ્યુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સ તેના યુઝર્સ માટે નવા-નવા ફીચર્સ લાવતું રહે છે. કંપનીએ ગયા અઠવાડિયે જ ત્રણ નવા ફીચર 'Expiring Media', 'Catalogue Shortcut' અને બિઝનેસ ચેટ માટે નવો બટન ઈન્ટ્રોડ્યૂસ કર્યો હતો. હવે કંપનીએ વોટ્સએપ એન્ડ્રોઈડ વર્ઝન 2.20.201.10 માટે 'Always Mute' ઓપ્શન, ન્યૂ સ્ટોરેજ UI જેના નવા ફીચર આપ્યા છે. આ ફીચર્સની જાણકારી WABetaInfoએ એક પોસ્ટ કરીને આપી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ