સરસ / WhatsApp પર જોરદાર ફીચર: એક ક્લિકમાં થઈ જશે આ કામ, યુઝર્સ બોલ્યા ભાઈ વાહ! બહુ જરૂર હતી

whatsapp new update archive chat permanently feature no notifications pop up

વોટ્સએપે છેલ્લાં કેટલાંક મહિનામાં ઘણી સારી અપડેટ જાહેર કરી છે. જેના કારણે યૂઝર્સને ઘણાં નવા અને રસપ્રદ ફીચર્સ પણ મળ્યાં છે. તાજેતરમાં સામે આવેલી એક અપડેટે યૂઝર્સને ખુશ કરી દીધા છે. કારણકે ત્યારબાદ વોટ્સએપ પર આવતા મેસેજને છુપાવવાનું સરળ થઇ ગયુ છે. જાણો કેવીરીતે

Loading...
બ્રેકિંગ ન્યૂઝ