ફીચર / WhatsAppમાં આવી રહ્યું છે બહુ જ કામનું ફીચર, તમારા ફોનની આ સમસ્યા કરી દેશે દૂર

WhatsApp new storage tool testing will save your phone storage

વોટ્સએપ એન્ડ્રોઈડ યુઝર્સ માટે નવા ટૂલ્સ પર કામ કરી રહ્યું છે. એવું જાણવા મળ્યું છે કે, વોટ્સએપમાં સ્ટોરેજ યુસેજ ટૂલ માટે નવું ફીચર આવવાનું છે. WABetaInfoએ આ વાતની જાણકારી આપી છે અને ટ્વિટ કરીને જણાવ્યું છે કે, છેલ્લા કેટલાક મહિનાથી આ ફીચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે. જેની રિલીઝ ડેટ હજી ખબર પડી નથી. આ ફીચરની મદદથી યુઝર્સને ફોનની સ્પેસ ખાલી કરવામાં મદદ મળશે. સાથે જ તેઓ વોટ્સએપ મીડિયાને પણ એક્સપ્લોર કરી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ