સાવધાન / વોટ્સએપ ઉપર પોર્ન શેર કરતા સંભાળજો.. કંપની કરી શકે છે બ્લોક

Whatsapp New features if you share porn video block your account vadodara

વોટ્સએપ પર બેફામ ચેટિંગ કરતા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પોર્ન સાહિત્ય, દેશ વિરોધી કે કોઈ સંસ્થાને નુકસાન પહોંચાડે તેવા ચેટિંગ બદલ whatsapp આવા ગ્રુપ ને અથવા તો મેમ્બરોને બ્લોક કરી રહ્યું છે અને કાયમી માટે એમના પર પ્રતિબંધ મૂકવાની કાર્યવાહી શરૂ કરી છે એટલે હવે પછી તમે પણ આવા ચેટિંગ થી ચેતજો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ