અપડેટ / WhatsApp Status જોવાની મજા થઈ જશે ડબલ! નવું ફીચર જાણીને ખુશ થઈ ગયા યુઝર્સ

whatsapp new feature will allow users to set voice notes as status update

વોટ્સએપમાં સારું ફીચર આવ્યું છે. નવા ફીચરની મદદથી યુઝર વૉઈસ નોટ્સને પણ સ્ટેટસ તરીકે સેટ કરી શકે છે. રિપોર્ટ મુજબ યુઝર 30 સેકન્ડ સુધીના વૉઈસ નોટને સ્ટેટસ અપડેટમાં લગાવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ