સુવિધા / વોટ્સએપના આ ફિચરથી હવે ઝૂમ યુઝર્સ ઝૂમ નહીં વાપરે; એક સાથે થઇ શકશે આટલા લોકો સાથે વીડિયો કોલિંગ

Whatsapp new feature to add 8 participants in video and audio chat

લોકડાઉનના કારણે અત્યારે દુનિયાભરમાં વીડિયો કોન્ફરન્સની બોલબાલા વધી છે.લોકોમાં ઝુમ,ગુગલ ડ્યો,ગુગલ મીટ,વેબેક્સ સહિતની એપ ખાસ્સી પોપ્યુલર છે.શહેરની અનેક સ્કુલો દ્વારા પણ વીડિયો કોન્ફરન્સથી ભણાવવાનું શરુ કરાયું છે. ફેસબુકની માલિકીની ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટસએપે ગ્રુપ વીડિયો કોલિંગના પાર્ટિસિપન્સની સંખ્યા વધારવા માટે થોડા દિવસો પહેલા જાહેરાત કરી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ