સુવિધા / WhatsAppમાં આવી રહ્યું છે એવું શાનદાર ફીચર, જેનાથી બદલાઈ જશે ચેટિંગનો અનુભવ

WhatsApp new feature major change in wallpaper theme in different chats color know details

વોટ્સએપ ટૂંક સમયમાં એન્ડ્રોઈડ યુઝર માટે એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર, વોટ્સએપે ગૂગલ બીટા પ્રોગ્રામમાં 2.20.199.5નું નવું વર્ઝન સબમિટ કર્યું છે. હકીકતમાં આ અપડેટ વોટ્સએપ વોલપેપરમાં કેટલાક ફેરફારને લઈને છે. WABetaInfoએ જણાવ્યું કે, વોટ્સએપ યુઝર ચેટ માટે વોલપેપરના ઈમ્પ્રૂવમેન્ટ પર કામ કરી રહ્યું છે. આ સુવિધા હાલમાં ડેવલપમેન્ટના સ્ટેજ પર છે અને ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ