TECH MASALA / લૉકડાઉનમાં WHATSAPPનું ગજબ ફીચર, ટૅક જગતની નવી અપડેટ્સ

લૉકડાઉનના માહોલમાં સમગ્ર દેશ ઘરમાં બંધ છે. આવામાં મિત્રો અને સંબંધીઓને મળવાનું બંધ થઈ ગયું છે. જેથી કેટલાંય લોકો વીડિયો કૉલિંગની ઍપના માધ્યમથી ઘરે-બેઠાં લોકો સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. એટલે જ વૉટ્સઍપે પણ પોતાના વીડિયો કૉલિંગમાં નવું ફીચર ઉમેર્યું છે ત્યારે જાણો આજના Tech Masalaમાં આ વિશે. સાથે ટૅક જગતની મહત્વની અપડેટ્સ પણ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ