બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ટેક અને ઓટો / Whatsapp new avatar feature, mark zukerberg announcement

નવો અપડેટ / Whatsapp પર આવ્યું જોરદાર ફીચર, Mark Zukerbergએ મોટી જાહેરાત કરી

Vaidehi

Last Updated: 11:20 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Whatsapp ફરી એકવાર નવું ફીચર લઇને આવ્યું છે. તેના વિશે કંપનીનાં CEO Mark Zukerbergએ માહિતી આપી છે. Whatsappનાં નવા ફીચરથી યૂઝર્સ પોતાના કસ્ટમાઇઝ્ડ ડિજિટલ અવતારને બનાવી શકે છે. વોટ્સએરનો આ ફીચર ફેસબુક અને ઇન્ટાગ્રામ એપ યૂઝર્સનાં માટે પહેલાથી જ ઉપલ્બ્ધ છે.

  • Whatsapp લાવ્યું યૂઝર્સ માટે નવું ફીચર
  • Avatar સ્ટિકરનું ફીચર હવે વોટ્સએપમાં
  • માર્ક ઝૂકરબર્ગે આપી માહિતી

વોટ્સએપ યૂઝર પોતાના કસ્ટમાઇઝ્ડ ડિજિટલ અવતારને કસ્ટમાઇઝ એટલે કે પોતાની ઇચ્છા અનુસાર અવતાર યૂઝર્સ બનાવી શકશે. આ સિવાય તે આઉટફીટ, હેરસ્ટાઇલ અને ફેશિયલ ફીચર્સને પણ બદલાવી શકશે. રિપોર્ટ અનુસાર નવા વોટ્સએપ અવતારને પ્રોફાઇલ ફોટોની જેમ ઉપયોગમાં લઇ શકાય છે.

36 કસ્ટમ સ્ટિકર્સનો ઓપ્શન
વોટ્સએપ યૂઝર્સ પાસે અવતાર એક્શન અને ઇમોશનમાંથી 36 કસ્ટમ સ્ટિકર્સમાંથી એક સિલેક્ટ કરવાનો ઓપશ્ન મળશે. અવતાર બનાવ્યાં બાદ વોટ્સએપ યૂઝર્સ પોતાના મિત્રો અને ફેમીલી સાથે શેર પણ કરી શકશે.

કંપનીએ આપી આ માહિતી
કંપનીએ કહ્યું કે આવનારાં સમયમાં તેમા ઘણાં નવા ફીચર્સ અને ફંક્શન્સ જેવા કે લાઇટિંગ, હેરસ્ટાઇલ ટેક્સચર, શેડિંગ અને બીજાં કસ્ટમાઇઝેશન ઓપ્શન પણ ઉમેરવામાં આવશે. આ યૂઝર્સનો ઓવરઓલ એક્સપિરિયેન્સ વધશે.

તમામ ડિવાઇઝ પર એકસાથે આ ફીચર નહીં થાય ઉપલબ્ધ
વોટ્સએપ અવતાર ફીચરને યૂઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. જો કે કંપની તેને ફેજ્ડ મેનકમાં લાગૂ પાડશે તેનાં કારણે તે તમામ ડિવાઇઝ પર એકસાથે ઉપલબ્ધ નહીં થાય. તેમણે કહ્યું કે જ્યારે અમે ફીચરને ટેસ્ટ કર્યો તો અમારા માટે વોટ્સએપ iOS અને એન્ડ્રોઇડ માટે ઉપલ્બ્ધ કરાયું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Avatar Mark Zuckerberg Whastapp ફીચર યૂઝર્સ વોટ્સએપ Whatsapp New Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ