Coronavirus / જો તમને કોરોના વાયરસને લઇને કોઇપણ સવાલ હોય તો સરકારે જારી કર્યો હેલ્પ ડેસ્ક નંબર

WhatsApp MyGov Corona Helpdesk

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ ઝડપથી વધી રહ્યાં છે. આ વાયરસના સંક્રમિત લોકોની સંખ્યા 195 થઇ ગઇ છે. આ મહામારીના ફેલાવાને રોકવા માટે ઘણા રાજ્યોમાં પ્રતિબંધ લગાવાને લઇને બંધ જેવી પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે. જો કે હાલમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસને લઇને જાણકારી મેળવવા માટે એક નવો હેલ્પ નંબર જારી કર્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ