અપડેટ / WhatsApp યુઝ કરતા હોય તો તમે આ નવા ફીચરમાં આવેલા અપડેટ અંગે અત્યારે જ જાણીલો, થશે ખુબ ઉપયોગી

whatsapp message reactions feature app is working on improving screenshot

વોટ્સએપે ગયા મહિને તેના પ્લેટફોર્મ પર મેસેજ રિએક્શન ફીચર રજૂ કર્યુ હતુ. હવે મેટાની સ્વામિત્વવાળી મેસેજિંગ એપ તેને વધુ સારી બનાવવા પર કામ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ