આનંદની વાત / લે આ તો જોઈતું હતું ને મળી ગયું, Instagram માં મળતા આ ફીચરનો લાભ હવે WhatsApp પર પણ મળશે

whatsapp message reaction feature new upcoming whatsapp features for use spotted in beta

વિશ્વભરમાં સૌથી ઉપયોગમાં લેવામાં આવતી Facebook ની આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ પોતાના યુઝર્સ માટે કશુક નવી લાવી રહી છે. હવે જાણવા મળ્યું છે કે કંપની નવા WhatsApp ફીચર પર કામ કરી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ