ફેરફાર / WhatsAppમાં ટૂંક સમયમાં આવશે આ નવુ ફીચર, ચેટ કરવામાં આવશે મજા

whatsapp may soon let users send images as stickers check details

વોટ્સએપ પોતાના iOS અને એન્ડ્રોઈડ યૂઝર્સને ઘણાં સારા ફીચર્સ ઓફર કરે છે. હવે એવી એપ લાવી રહ્યું છે કે કંપની એક નવુ અને યુનિક ફીચર પોતાના ડેસ્કટોપ વર્ઝન પર લાવવાની તૈયારી કરી રહ્યું છે. એક રિપોર્ટ મુજબ, કંપની એક એવુ ફીચર લાવવાની તૈયારીમાં છે, જેનાથી યૂઝર્સ ઈમેજને સ્ટિકરમાં બદલી શકશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ