બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ટેક અને ઓટો / whatsapp may replace phone numbers with usernames soon suggests new report

જોરદાર ફિચર / WhatsApp પર ચેટિંગ માટે હવે ફોન નંબરની જરુર નહીં, આ એકથી કામ બની જશે

Bijal Vyas

Last Updated: 08:21 PM, 25 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવા વોટ્સએપ ફીચર અત્યારે ડેવલોપમેન્ટ મોડમાં છે અને આ યૂઝર્સથી એક યૂઝરનેમ સેટ કરવાનું રહેશે. જાણો આ નવા ફીચર્સ વિશે...

  • કોઇને WhatsApp મેસેજ મોકલવા પર તેનો નંબર આપોઆપ જ શેર થઇ જાય છે
  • યૂઝર્સના મોબાઇલ નંબરની જગ્યા તેમના યૂઝરનેમ જોવા મળશે
  • વોટ્સએપ પર કોઇને મેસેજ કરવા માટે ફોન નંબરની જરુર નહી પડે

મેટાની ઓનરશિપવાળા લોકપ્રિય મેસેજિંગ પ્લેટફોર્મ WhatsAppમાં કોઇને મેસેજ મોકલવા માટે તેમની કોન્ટેક્ટ નંબર હોવુ અનિવાર્ય છે. આ વાત ઘણા યૂઝર્સને પરેશાન કરે છે કે કોઇને WhatsApp મેસેજ મોકલવા પર તેનો નંબર આપોઆપ જ શેર થઇ જાય છે. હવે પ્લેટફોર્મ સાથે જોડાયેલા સારા પ્રાઇવસી આપવાની દિશામાં આગળ વધે છે અને યૂઝર્સના મોબાઇલ નંબરની જગ્યા તેમના યૂઝરનેમ જોવા મળશે. 

નવા વોટ્સએપ ફીચર અત્યારે ડેવલોપમેન્ટ મોડમાં છે અને આ યૂઝર્સથી એક યૂઝરનેમ સેટ કરવાનું રહેશે. જેવી રીતે અત્યારે યૂઝર્સ પોતાના ઇનસ્ટાગ્રામ કે ટ્વિટર એકાઉન્ટ માટે યૂઝરનેમની પસંદગી કરે છે, તેવી જ રીતે યુનિક યૂઝરનેમ વોટ્સએપ માટે પણ બનાવું પડશે. આ યૂઝરનેમ આવનારા દિવસોમાં કોન્ટેક્ટ નંબરની જગ્યાએ દેખાશે અને વોટ્સએપ પર કોઇને મેસેજ કરવા માટે ફોન નંબરની જરુર નહી પડે. 

WhatsApp પર આજે જ બંધ કરી દો આ ઓપ્શન, નહીં તો લીક થઈ શકે છે આ જરૂરી માહિતી  | turn of Whatsapp Live Location option this way

બીટા વર્ઝનમાં મળ્યા બદલાવના સંકેત
વોટ્સએપ અપડેટ્સ એને નવા ફીચર્સને મોનિટર કરનારા પ્લેટફોર્મ  WABetalnfoએ જણાવ્યુ કે, લેટેસ્ટ એન્ડ્રોયડ બીટા બિલ્ડથી નવા બદલાાવોના સંકેત મળ્યા છે. પબ્લિકેશનએ લખ્યું કે, લેટેસ્ટ વોટ્સએપ બીટા ફોર એન્ડ્રોયડ વર્ઝન 2.23.11.15ના ગૂગલ પ્લે સ્ટોર પર આવેલા અપડેટથી આ બિલ્ડમાં એક મોટુ ફિચર દેખાયો છે. શેર કરેલા સ્ક્રિનશોટથી ખબર પડે છે કે, વોટ્સએપ પર એપ સેટિંગ્સમાં નવા યૂઝરનેમ મેન્યુ ઝડપથી દેખાઇ શકે છે. 

પ્રોફાઇલ સેક્શનમાં દેખાશે આ સેટિંગ્સ 
રિપોર્ટમા કહેવામાં આવ્યું છે કે, એપ સેટિંગ્સમાં યૂઝર્સે તેમના યૂઝરનેમ સેટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો, જેની મદદથી તે અન્ય લોકો સાથે જોડાઇ શકશે. આ યૂઝરનેમ ચેટિંગ એપ પર ઓળખની જેમ કામ કરશે અને તેનાથી જોડાયેલા સેટિંગ્સને પ્રોફાઇલ સેક્શનનો ભાગ બની શકાય છે. અત્યારે અહીં યૂઝર્સને તેમનુ નામ, પ્રોફાઇલ ફોટો કે એક્ટિ સ્ટેટ્સ બદલવાનો વિકલ્પ આપવામાં આવશે. જે યૂઝર્સનો નંબર સેવ નથી હોતો તેના તરફથી બતાવવામાં આવેલ નામ નંબરની સાથે અન્ય કોન્ટેક્ટ્સ પણ બતાવશે. 

હવે WhatsApp માં સ્ક્રીનશોટ નહી પાડી શકાય, Meta લોન્ચ કરશે નવું ફીચર્સ,  જાણો કેવી રીતે કામ કરશે | whatsapp will not allow screenshots of view once  message feature launch soon

ખતમ થઇ જશે મોબાઇલ નંબરનું કામ 
નવા યૂઝરનેમ પસંદ કર્યા બાદ વોટ્સએપ યૂઝર્સની મોબાઇલ નંબર પર નિર્ભરતા પૂરી રીતે ખતમ થઇ જશે. ફક્ત કોન્ટેક્ટ આઇડેંટિફિકેશન માટે વોટ્સએપ ફોન નંબર્સની મદદ લેશે પરંતુ તેને અન્ય સાથે શેર કરવામાં નહીં આવે. ફોન નંબરના કારણે એપ પર યૂઝરનેમ જોવા મળશે અને આ યૂઝરનેમની મદદથી પણ કોઇની સાથે ચેટિંગ પણ શરુ કરી શકાય છે. જો કે યૂઝરનેમથી જોડાયેલા સિસ્ટમ વોટ્સએપ પર કેવી રીતે કામ કરશે, તેનાથી જોડાયેલા બાકી જાણકારી આવનારા સમયમાં સામે આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

WhatsApp ડેવલોપમેન્ટ ફીચર ફોન નંબર યૂઝરનેમ વોટ્સએપ Tech News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ