ટેકનોલોજી / હવે Whatsapp નથી રહી નંબર વન, આ ઍપના દુનિયામાં સૌથી વધારે યુઝર્સ

Whatsapp left far behind tiktok in terms of most downloaded app in january

ટીકટોકએ જાન્યુઆરી 2020માં સૌથી વધુ ડાઉનલોડ થયેલી એપ બની ગઈ છે. આ એપે વ્હોટસઅપને પણ પાછળ છોડી દીધી છે. આ એપે જાન્યુઆરી 2020માં ગુગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોરથી 104 મિલિયન (10.4) કરોડ યુઝર્સે ડાઉનલોડ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ