Good News / બોલો બેન શું જાણવું છે: હવે મહિલાઓ WhatsApp ને પૂછી શકશે દરેક સવાલ, બસ કરવું પડશે આ કામ

whatsapp launching ai based chatbot bol behen in india to help adolescent girls

નૉન-પ્રોફિટ ગર્લ ઈફેક્ટની સાથે પાર્ટનરશિપમાં વોટ્સએપે બુધવારે જાહેરાત કરી છે કે તેઓ મહિલાઓ અને યુવાન યુવતીઓની મદદ કરવા માટે દેશમાં આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) આધારિત ચેટબૉટ બોલ બહન લોન્ચ કરશે. અહીં મહિલાઓને સ્વાસ્થ્ય સંબંધિત જાણકારીઓ મળશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ