WhatsApp / લોકસભાની ચૂંટણી પહેલા ખોટા મેસેજ ન ફેલાય તે માટે વ્હોટ્સ અપ લાવ્યું નવું ફિચર

whatsapp-launches-tip-line-to-tackle-fake-news-and-messages-in-india-lok-sabha-election

સોશ્યલ મીડિયાનું માધ્યમથી લોકો માહિતીઓની આપલે કરે છે ત્યારે આમા કેટલીક સાચી તો કેટલીક ખોટી માહિતી, અફવાઓ પણ વાયરલ થાય છે. લોકસભા ચૂંટણી નજીક આવી રહી ત્યારે વ્હોટ્સએપ દ્વારા એક નવી સર્વિસ લોન્ચ કરવામાં આવી છે. જેનાથી અફવાઓ પર નિયંત્રણ લાવી શકાય. જાણો કેવી રીતે કામ કરશે આ સર્વિસ...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ