ટેક્નોલોજી / Whatsapp લોન્ચ કર્યું ડાર્ક મોડ ફિચર, વાપરશો તો મજા પડી જશે

Whatsapp launches the Dark Mode feature, which will be fun to use

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વોટસએપે લાંબા સમયથી જેની ચર્ચા ચાલી રહી છે તે ડાર્ક મોડ ફિચર તેના બીટા વર્ઝન પર આખરે લોન્ચ કર્યું છે. જોકે હાલમાં આ ફિચર કેટલાક પસંદગીના યુઝર્સ માટે રજૂ કરવામાં આવી છે. જો કે, કંપની ટૂંક સમયમાં બધા યુઝર્સ માટે ડાર્ક મોડ રજૂ કરશે. અત્યારે અનેક યુઝર્સ વોટ્સએપના આ મોડનો ઉપયોગ કરી રહ્યાં છે, જેથી બગ આવે ત્યારે તરત જ તેને સુધારી શકાય. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ