લાલ 'નિ'શાન

સોશિયલ મીડિયા / ફેસબુક બાદ હવે વૉટ્સઍપ પણ આચારસંહિતાને લઇ ઍક્શન મોડમાં, આવ્યું નવું ફીચર

WhatsApp launches India tipline number for fake news

લોકસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનાં મતદાનને આડે હવે માત્ર દસ દિવસ જ બાકી રહ્યાં છે. રાજકીય પક્ષોએ માત્ર પ્રચાર-પ્રસાર જ નહીં પરંતુ વાસ્તવિક તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. ત્યારે આ માહોલ વચ્ચે જ્યાં ચૂંટણીપંચ ઉમેદવારોની તમામ ગતિવિધિઓ પર નજર નાખી રહ્યું છે. ત્યાં સોશિયલ મીડિયા પર પણ આદર્શ આચાર સંહિતા જાળવી રાખવા ફેસબુકે બાદ હવે વોટ્સએપે પણ કમર કસી છે. ત્યારે આખરે આચાર સંહિતાનાં રક્ષણ માટે ફેસબુકે કેવું પગલું ભર્યું છે તે જોઇએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ