લોન્ચ / કોરોના સંકટને કારણે Whatsapp લાવી રહ્યું છે આ નવું ફીચર, મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં મળશે વોર્નિંગ

Whatsapp Launches Check It Before You Share It Campaign To Stop Fake News

દુનિયાની સૌથી પોપ્યુલર એપ વોટ્સએપ પર ટૂંક જ સમયમાં એક નવું ફીચર લોન્ચ થવાનું છે. જેમાં કોઈપણ મેસેજ ફોરવર્ડ કરતા પહેલાં યુઝર્સને એક વોર્નિંગ આપવામાં આવશે. વોટ્સએપએ જણાવ્યું કે, વોટ્સએપ એક કેમ્પેન લોન્ચ કરવા જઈ રહ્યું છે. જેનું નામ છે Check it before you share it. (શેર કરતા પહેલાં ચેક કરી લો). આ વોટ્સએપ યુઝર્સ માટે એક પ્રકારનું રિમાઈન્ડર હશે. જેથી યુઝર મેસેજ ફોરવર્ડ કરતાં પહેલાં એકવાર મેસેજમાં આપેલી જાણકારી ચેક કરી લે. ફેક ન્યૂઝ પર લગામ લગાવવા માટે કંપની આ કેમ્પેન લોન્ચ કરવાની છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ