ફીચર / WhatsAppમાં આવ્યું જબરદસ્ત નવું ફીચર, હવે QR કોડથી થઈ શકશે આ કામ

Whatsapp Latest Beta Update Allow Iphone Users To Add Contacts Via Qr Code

વોટ્સએપ યુઝર્સ માટે સારાં સમાચાર છે. કંપનીએ લાંબા સમયથી રાહ જોવાતા QR કોડ સપોર્ટ ફીચરને રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. વોટ્સએપના આ નવા ફીચરની મદદથી યુઝર્સને નવા કોન્ટેક્ટ એડમાં સરળતા રહેશે. આ ફીચર ઈન્સ્ટાગ્રામના નેમટેગ ફીચરની જેમ કામ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ