નવું ફિચર / WhatsApp લાવ્યું જોરદાર કામનું ફીચર, ચેટ કરતા કરતા પણ થઈ શકશે આ કામ, જાણીને મજા પડી જશે

whatsapp is working on news feature users can check other chat while listening to some other chats voice messages know more

WhatsApp ગ્લોબલ વોઈસ મેસેજ પ્લેયર પર કામ કરી રહ્યું છે. જે યુઝર્સને બીજી કોઈની ચેટમાં રહીને પણ કોઈ અન્ય વ્યક્તિનો વોઈસ મેસેજ સાંભળવાની પરવાનગી આપશે. 

બ્રેકિંગ ન્યૂઝ