લાલ 'નિ'શાન

અપકમિંગ / ફોનમાં ઇન્ટરનેટ ના હોય તો પણ ચલાવી શકશો Whatsapp, જલ્દી આવશે ફીચર !

whatsapp is reportedly testing multi platform feature

ઇન્ટરનેટ વગર Whatsapp નો ઉપયોગ કરવો થોડું સાંભળવામાં અટપટુ લાગી શકે છે, પરંતુ રિપોર્ટ અનુસાર Whatsapp એક એવી ફાટર પર કામ કરી રહ્યું છે જે હેઠળ WhatsApp Web યૂઝ કરવા માટે સ્માર્ટફોનને ઇન્ટરનેટથી કનેક્ટેડ થવાની જરૂર પડશે નહીં, સ્વાભાવિક છે એના માટે તમારું કોમ્પ્યૂટર ઇન્ટરનેટથી કનેક્ટેડ હોવું જોઇએ.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ