ન્યૂ ફીચર / હવે આવશે ચેટિંગ કરવાની મજા, Whatsapp લઈ આવ્યું એવું અફલાતૂન ફીચર કે જોઈને કહેશો આ તો પહેલા જ કરવા જેવુ હતું

whatsapp is launching a new feature

WhatsApp પણ હવે ફેસબુક જેવું નવું ફીચર લાવવા જઈ રહ્યું છે, જેનાં દ્વારા તમે દરેક મેસેજ પર ઈમોજીથી રીએક્ટ કરી શકશો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ