સંશોધન / WhatsAppને લઇ કરાયો દાવો, સ્વાસ્થ્ય માટે થશે ફાયદાકારક નહીં કે હાનિકારક

Whatsapp is good for your health says researchers

સોશિયલ મીડિયા પર વધારે સમય વિતાવનાર લોકો સમયની બરબાદી સમજે છે પરંતુ ઇન્ટરનેશનલ જરનલ ઓફ હ્યુમન-કમ્પ્યુટર સ્ટડીઝનાં એક રિપોર્ટ અનુસાર ટેક્સ્ટ બેસ્ડ મેસેજિંગ એપ જેવાં વોટ્સએપ પર સમય વિતાવનારા લોકોનાં સ્વાસ્થ્ય માટે વધારે ફાયદાકારક છે. જો યૂઝરનાં સ્વાસ્થ્ય પર સકારાત્મક અસર નાખે છે અને તેનું આત્મસમ્માન પણ વધારે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ