નવું વર્ઝન / Whatsapp લાવી રહ્યું છે Last Seen માટે શાનદાર ફીચર, તમારે જે જોઈતું હતું તે મળી ગયું

WhatsApp is finally rolling out a My Contacts Except feature for last seen

Whatsapp ની નવી અપડેટમાં નવા પ્રાઈવસી ઓપ્શન લાવવાની તૈયારીમાં છે જેનાથી યુઝર નક્કી કરી શકશે કે કોણ તેમનું Last Seen જોઈ શકે અને કોણ નહીં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ