ટેકનોલોજી / હવે તમારી મરજી વગર તમને કોઈ વૉટ્સએપ ગ્રુપમાં એડ નહિ કરી શકે; કરવાનું છે બસ આટલું 

Whatsapp introduces privacy feature to limit those who can add you in groups

દુનિયાભરમાં તમારો નંબર ધરાવતા લોકો તમને તમારી જાણ વિરુદ્ધ ચિત્રવિચિત્ર ગ્રુપમાં એડ કરી દે છે. આનાથી ત્રાસીને અનેક ફરિયાદો ઉઠી છે જેના પગલે હવે વૉટ્સએપે પ્રાઇવસી સેટિંગમાં એક નવો ફીચર એડ કર્યો છે. હવે તમારી મરજી વગર તમને કોઈ વૉટ્સએપ ગ્રુપમાં એડ નહિ કરી શકે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ