સુવિધા / WhatsAppએ લોન્ચ કર્યું અત્યાર સુધીનું સૌથી શાનદાર ફીચર, યુઝર્સ જાણીને થઇ જશે ખુશખુશાલ

WhatsApp has launched the coolest feature ever, users will be happy to know

વોટ્સએપ યુઝર્સ માટે સતત નવા ફીચર્સ જાહેર કરે છે. તેણે હવે એક નવું ફીચર કમ્યુનિટીઝ બહાર પાડ્યું છે. આની મદદથી યુઝર્સ ગ્રુપમાં સબગ્રુપ બનાવી શકે છે.

બ્રેકિંગ ન્યૂઝ