તમારા કામનું / WhatsAppએ લોન્ચ કર્યુ શાનદાર ફિચર, મેસેજ ડિલિટ કરવાને લઈને આપ્યું આ અપડેટ

WhatsApp has launched a great feature this update is about deleting messages

જો તમે ભૂલથી 'ડિલીટ ફોર એવરીવન'ને ​​બદલે 'ડિલીટ ફોર મી' પર ક્લિક કરીને ભૂલથી મેસેજ ડિલીટ કરી દીધો હોય તો ટેન્શન લેવાની જરૂર નથી. વોટ્સએપે એક નવું ફીચર બહાર પાડ્યું છે જે ડિલીટ ફોર એવરીવન કરવાની તક આપે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ