તમારા કામનું / WhatsApp લઈને આવ્યું શાનદાર અપડેટ, હવે એક સાથે મોકલી શકાશે 100 મીડિયા ફાઈલ્સ, જાણો નવા ત્રણ ફિચર્સ વિશે

WhatsApp has brought a great update now 100 media files can be sent simultaneously know about the new three features

WhatsAppએ પોતાના યુઝર્સ માટે ત્રણ નવા ફિચર લોન્ચ કર્યા છે જેમાં ડોક્યુમેન્ટ કેપ્શન લાંબા ગ્રુપ સબજેક્ટ અને ડિસ્ક્રિપ્શન અને એક સાથે 100 મીડિયા ફાઈલોને શેર કરવાની સુવિધા મળે છે. 

બ્રેકિંગ ન્યૂઝ