મહત્વનો નિર્ણય / નવી પ્રાઈવસી પોલિસીનો ભારે વિરોધ થતાં Whatsapp એ લેવો પડ્યો આ નિર્ણય, જુઓ શું કરી જાહેરાત

WhatsApp had to take this decision due to strong opposition to the new privacy policy

દુનિયાભરમાં વૉટ્સઍપની નવી પ્રાઇવસીને લઇને ખૂબ ધમાલ થઇ હતી જે બાદ કંપનીએ આ પોલિસીને ટાળવાનો પ્રયત્ન કર્યો છે. હાલમાં જ પોતાના બિઝનેસ ટ્રાંજેક્શનને વધારવાના ઇરાદાથી વૉટ્સઍપે પોતાની પ્રાઇવસી પોલિસીને અપડેટ કરી હતી. વૉટ્સઍપે પોતાની પ્રાઇવસી પોલિસી ન એક્સેપ્ટ કરનારા વ્યક્તિનું અકાઉન્ટ સસપેન્ડ કરવાનું કહ્યું હતુ જે હવે નહી થાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ