Tech Masala /
Whatsapp માં આ લોકોથી પરેશાન થતાં હોવ તો મેળવો આ રીતે શાંતિ
Team VTV07:59 PM, 02 May 21
| Updated: 08:35 PM, 02 May 21
Whatsappમાં તમે એક વસ્તુ જોઇ હશે કે તમે કોઇપણ ગ્રુપ મ્યૂટ કર્યા હોય છતાં તમને કોઇ ટેગ કરે તો નોટિફિકેશન આવતા હોય છે, ત્યારે તમને અચૂક એવું થતું હશે આ નોટિફિકેશન કેવી રીતે બંધ કરવા ? આ સવાલના જવાબ માટે જુઓ..