ટેક્નોલોજી / લૉકડાઉન વચ્ચે WhatsAppમાં આવી રહ્યા છે આ 2 નવા ફીચર્સ

Whatsapp group extend video call limit lockdown

વીડિયો કૉન્ફ્રેન્સિંગ પ્લેટફોર્મ Zoom ઝડપથી દુનિયાભરમાં પૉપુલર થઇ રહ્યું છે. આને જોતા બીજી કંપનીઓ પણ સતત પોતાના વીડિયો કૉલિંગ સૉફ્ટવેરમાં ફેરફાર અને આની ક્ષમતા વધારવાનું કામ કરી રહ્યું છે. મહત્વનું છે કે ઝૂમ એપને ગૃહ મંત્રાલયે અનસેફ ગણાવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ