Good News / WhatsApp યૂઝર્સ માટે ખુશખબર, ટૂંક સમયમાં ભારતમાં શરૂ થશે પેમેન્ટ સર્વિસ

Whatsapp global head on whatsapp payment service india

વોટ્સએપ બિઝનેસને વિશે Will Cathcart એ કહ્યું કે, ભારતમાં વોટ્સએપ બિઝનેસ ખૂબ જ તેજીથી ગ્રોથ કરી રહેલ છે. નાના બિઝનેસ વોટ્સએપને આધારે પોતાના ગ્રાહક સાથે કનેક્ટ થઇ રહ્યાં છે. આ સાથે જ WhatsApp Payment ને વિશે પણ જણાવવામાં આવેલ છે. વોટ્સએપ પેમેન્ટને વિશે વાતચીત દરમ્યાન Will Cathcart એ કહ્યું કે, 'અમે વોટ્સએપ પેમેન્ટને UPI સ્ટાન્ડર્ડ પર સફળતાપૂર્વક પાયલટ લોન્ચ કરી દીધેલ છે અને અમે આને એક્સપૈંડ કરવાની તૈયારીમાં છીએ.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ