છેતરપિંડી / WhatsApp પર એક નાની ભૂલ કરી મહિલાએ ગુમાવ્યાં 3 લાખ રૂપિયા, હવે તમે રાખજો ધ્યાન

whatsapp fraud a women loses around 3 lakh rupees due to whatsapp spam link promising winner know safety tips

પોલીસે શુક્રવારે જણાવ્યું કે, એક 27 વર્ષની મહિલાને સાઈબર છેતરપિંડી દ્વારા કથિત રીતે 3 લાખ રૂપિયાથી વધુનો ચુનો લગાડ્યો. આ મહિલાએ એક મુખ્ય ઓનલાઈન શોપિંગ પોર્ટલ પર તેને ઈનામ આપવાનું વચન આપ્યું હતુ. એક અધિકારીએ કહ્યું કે, આ એક કાંદીવલીમાં રહેતી ઈન્ટીરીયર ડીઝાઈનર મહિલા છે.

બ્રેકિંગ ન્યૂઝ