સુવિધા / WhatsAppમાં આવશે આ નવું ફીચર, તમને ફોરવર્ડ મેસેજ માટે આપશે આ સુવિધા

whatsapp feature lets you verify   forwarded information

WhatsAppમાં હવે એક નવું ફીચર લાવવા જઈ રહ્યું છે. જેના આધારે તમે હવેથી તમારા દ્વારા મોકલવામાં આવેલા મેસેજ કે ન્યૂઝની સચ્ચાઈની તપાસ કરી શકશો. બનાવટી સમાચારો અને અફવાઓ પર કાબૂ મેળવવા માટે, વોટ્સએપ હવે એક નવી સુવિધા પર કામ કરી રહ્યું છે જે તેને ઘટાડી શકે છે. આ નવી સુવિધા હેઠળ, વપરાશકર્તાઓ ફોરવર્ડ કરેલા સંદેશને ચકાસી શકશે.

બ્રેકિંગ ન્યૂઝ