ચેતજો / હૂબહૂ WhatsApp જેવી જ દેખાય છે આ નકલી એપ, જો ભૂલથી પણ ડાઉનલોડ કરી તો...

WhatsApp duplicate third party look alike fake apps is getting more popular

વોટ્સએપ એક એવી એપ છે જે દરેકના સ્માર્ટફોનમાં હોય જ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે નવો ફોન ખરીદે ત્યારે સૌથી પહેલાં વોટ્સએપ જ ડાઉનલોડ કરે છે. જેથી વોટ્સએપ પર ફ્રોડના વધુ કિસ્સા પણ સામે આવે છે. વોટ્સએપ પર નકલી મેસેજ દ્વારા અથવા બનાવટી વોટ્સએપ દ્વારા યુઝર્સને મૂર્ખ બનાવવામાં આવે છે. જી હાં, માત્ર મેસેજથી જ નહીં પણ નકલી વોટ્સએપ એપથી પણ ફ્રોડ થાય છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ