સુવિધા / વોટ્સએપના યુઝર્સ માટે સારાં સમાચાર, લોકડાઉનને ધ્યાનમાં રાખી કંપનીએ લોન્ચ કર્યો જબરદસ્ત ફીચર

whatsapp doubles group voice video call limit to eight check more details

કોરોના લોકડાઉન દરમિયાન વોટ્સએપના યુઝર્સની મદદ માટે કંપની ઘણાં પગલા લઈ રહી છે. ત્યારે હવે કંપનીએ ગ્રુપ વોઈસ અને વીડિયો કોલિંગ માટે પાર્ટિસિપેન્ટ્સની સંખ્યા વધારીને 8 કરી દીધી છે. આ ફીચરની ડિમાન્ડ ખૂબ જ વધતી જઈ રહી છે, કારણ કે લોકડાઉનના આ સમયમાં લોકોને વીડિયો કોલિંગની વધુ જરૂર પડી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ