જાસૂસી વિવાદ / સરકારે કહ્યું પહેલાં કેમ જાણ ન કરી, Whatsappએ પુરાવા સાથે કહ્યું 5 મહિના અગાઉ જ માહિતી આપી હતી

Whatsapp declares statement on whatsapp snooping

જાસુસી પર સરકારના નિશાના પર આવ્યા બાદ WhatsAppએ નિવેદન બહાર પડ્યું છે. WhatsAppના પ્રવક્તાએ કહ્યું કે યુઝર્સની ગોપનીયતા અને સુરક્ષા અમારી પહેલી પ્રાથમિકતા છે. મેં મહિનામાં જ અમે સુરક્ષાથી જોડાયેલા મામલા ઝડપથી ઉકેલી લીધો હતો જાણકારી અમે ભારતીય અધિકારીઓને પણ આપી હતી

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ