ટેકનોલોજી / વોટસએપે શરૂ કરેલ આ ફિચરનો ઉપયોગ કરશો તો આંખને નહીં થાય નુકસાન

WhatsApp dark mode now available for iOS and Android

દુનિયામાં સૌથી પોપ્યુલર ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટસએપે આખરે ડાર્ક મોડ ફિચર લોન્ચ કરી દીધું છે. તેને આઇઓએસ અને એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર રોલ આઉટ કરવામાં આવ્યું છે. આ અપડેટ ધીમે ધીમે તમામ યુઝર્સને મળશે. છેલ્લા ઘણા મહિનાઓથી આ ફિચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ