ગુડ ન્યૂઝ / WhatsApp પર જેની રાહ હતી તે ફીચર આવી ગયું! જાણી તમે પણ કહેશો વાહ! મજા પડી ગઈ

whatsapp could remove time limit for delete for everyone its upcoming feature

WhatsApp તેના યુજર્સને  જોડી રાખવા માટે સારા ફીચર્સ લાવે છે અને સાથે જ જૂના ફીચર્સને પણ અપડેટ કરવાની કોશિસ કરે છે. હવે WhatsApp તેના ચાર વર્ષ જૂનું 'ડિલીટ ફોર એવરીન' ફીચરને અપડેટ કરવા જઈ રહ્યું છે.

બ્રેકિંગ ન્યૂઝ