સુરક્ષા / વોટ્સએપ પર આવી રહ્યું છે સુરક્ષિત ફીચર, મળશે વધુ સિક્યુરિટી

whatsapp chat backup soon to get end to end encryption users will get more security know

વોટ્સએપે બેક અપ ચેટ માટે એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રીપ્શન રજૂ કર્યુ છે. WhatsAppનું નવુ ફીચર એક ઓપ્શનલ ફીચર તરીકે જાહેર કરવામાં આવશે અને આગામી અઠવાડિયામાં ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ iOS અને Android યૂઝર્સ માટે તેને બહાર પાડવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ