પ્રતિબંધ / WhatsApp પર આવું કરતાં હોય તો ચેતી જજો! ઓગસ્ટમાં જ 20 લાખ એકાઉન્ટ બૅન

whatsapp blocked 2 million indian accounts in august

મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપે 20 લાખથી વધુ ભારતીય ખાતા પર પ્રતિબંધ લગાવ્યો છે. કંપનીને ઓગષ્ટમાં 420 ફરિયાદો સાથે જોડાયેલો રિપોર્ટ મળ્યો. જેના પર કાર્યવાહી કરીને આ પગલું ઉઠાવ્યું. પીટીઆઈ મુજબ, વોટ્સએપે અનુપાલન રિપોર્ટમાં આ માહિતી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ