ટેકનોલોજી / Whatsapp માં બેટરી બચાવવા માટેનું જે ફીચર મળવાનું હતું તેની માટે હજુ રાહ જોવી પડશે

WhatsApp beta introduces 3 new options for dark mode

વોટસએપ પોપ્યુલર મેસેજિંગ પ્લેટફોર્મ વોટસએપના ડાર્ક મોડની ચર્ચા ઘણા દિવસોથી થઇ રહીછે. જોકે હજુ ડાર્ક મોડ માટે યુઝર્સે રાહ જોવી પડશે. વોટસએપ એન્ડ્રોઇડ અને આઇઓએસ એપ્લિકેશનમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહ્યું છે. વોટસએપ એપનું બીટા વર્ઝન જોતાં જણાય છે કે વોટ્સએપનો ડાર્ક મોડ અન્ય એપ્સના ડાર્ક મોડથી અલગ હશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ