ટેક્નોલોજી / Whatappએ ઈતિહાસ સર્જ્યોઃ આટલાં કરોડ વખત ડાઉનલોડ થઈ, આંકડો જાણી કાન ફાટી જશે

WhatsApp becomes second non-Google app to reach five billion installs on Android

દુનિયાભરમા લોકપ્રિય એવી સોશિયલ મીડિયા એપ વોટસએપે ઇતિહાસ સર્જયો છે. ફેસબુકની માલિકીની આ મેસેજિંગ એપ્લિકેશન પાંચ અબજ વખત ડાઉનલોડ થઈ છે. આવી સિદ્ધિ મેળવનારી બીજી નોન-ગૂગલ એપ્લિકેશન બની છે. એક અહેવાલ મુજબ, આ આંકડો ફક્ત પ્લેસ્ટોર પરથી ડાઉનલોડ કરવામાં આવેલી એપ્લિકેશનનો નથી. પરંતુ સેમસંગ અને હુઆવેના મોબાઇલમાં પ્રી-ઇન્સ્ટોલ કરેલી વોટસએપની એપનો આંકડો પણ તેમાં સામેલ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ