Banned / વોટ્સએપએ 23 લાખ એકાઉન્ટસ્ પર લગાવ્યાં પ્રતિબંધ, યૂઝરની ફરિયાદો પરથી લીધો આ મોટો નિર્ણય

WhatsApp banned over 2.3 million accounts in October: WhatsApp Spokesperson

વોટ્સએપનાં એક પ્રવક્તાએ માહિતી આપી કે અમે નવાં IT નિયમોની અંતર્ગત આ કાર્યવાહી કરી છે. તેમણે કહ્યું કે 1 ઑક્ટોબરથી 31 ઑક્ટોબરની વચ્ચે 23,24,000 વોટ્સએપ ખાતાઓ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ