ના હોય / ચેતી જજો! WhatsApp એ ધડાધડ બેન કરી દીધા 19 લાખ નંબર, ભૂલથી પણ ન કરતાં આવું કામ

whatsapp ban may report over 19 lakh accounts ban

દર મહિનાની જેમ મેનો પણ યુઝર સેફ્ટી રિપોર્ટ વોટ્સએપે જાહેર કરી દીધો છે. આ મહિને એપે 19 લાખથી વધુ એકાઉન્ટ પર પ્રતિબંધ લગાવ્યો છે. આ એકાઉન્ટ્સને પૉલિસી અને ગાઈડલાઈન્સ ફૉલો ના કરવાના કારણે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ