Cyber security / Whatsappમાં MP4 ફાઈલ આવે તો ચેતી જજો, કંપનીએ આપી રહી છે આ સલાહ

whatsapp account being hacked by mp4 file users can avoid spying by updating app

મેસેજિંગ એપ વોટ્સએપ પર હેકર્સ લગાતાર હુમલો કરતાં રહે છે અને ડેટા ચોરી માટે નવાં નવા રસ્તાઓ કાઢી લે છે. ત્યારે વોટ્સએપમાં ઓડિયો ફાઈલ દ્વારા ફેલાતો નવો વાઇરસ જોવા મળ્યો છે. પાછલાં દિવસોમાં અજાણયા વિડીયો કોલ દ્વારા હેકિંગ કરવામાંઆ આવતી હતી. હવે એમપી 4 ફાઈલ દ્વારા વોટ્સએપમાં એટેક કરવામાં આવે છે. જે બાદ કંપની દ્વારા વોટ્સએપને અપડેટ કરવા સલાહ આપવામાં આવી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ